Learn how a pin-code shows your street and full home address by shekh sanh
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું...
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું
આજકાલ ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે.
પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે
કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ
હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર
હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે. પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ
અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી
શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે
તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો.
પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે.
આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં
ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિજનલ કોડ
કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય
તો તેનો મતલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે
જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે
ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન
ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર
કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો
છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો
નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ
ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો
સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો.
જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત.
હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે.

No comments:
Post a Comment