Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

Showing posts with label Aadhar Card. Show all posts
Showing posts with label Aadhar Card. Show all posts

Aadhaar Pan Link Online Process In Gujarati | જાણો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની નવી રીત | www.incometax.gov.in

 

How To Link Pan Card With Aadhar Card – Step By Step Process પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? –  by shekhsanjay


સરકાર દ્વારા પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. જે પણ કોઈ નું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી કારવેલું તો હવે ગમે ત્યારે સુધી માં કરાવવાનું રહેશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ જ રહેશે અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં. અને ચાલુ રાખવા માટે 1000 રૂપિયા નો દંડ ભરવો પડશે. 

આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે નવી રીત વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો. નહિતર તમારું પાન કાર્ડ બંધ થઈ જશે. 

 

 


 

 

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? – How To Link Pan Card With Aadhar Card – Step By Step Process 

PAN ને આધાર સાથે લિંક કરવાની રીતો

આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.

  1. Income Tax e-filing વેબસાઈટ દ્વારા
  2. 567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.

STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.


2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો

STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?How to Check PAN Aadhaar Linking Status In Gujarati 

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? – How to pay penalty for linking Aadhaar with PAN?

STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે

STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)

STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

નોંધ : જરૂરી ઓનલાઇન ફી ચૂકવ્યા બાદ થોડી વાર રાહ જોઈને પછી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શકો છો. પછી તમને ત્યાં ફી ચૂકવવા માટે પેજ જોવા મળશે નહિ.

પેમેન્ટ થઈ ગયા પછી પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ત્યારે તમને આવો મેસેજ જોવા મળશે એટલે પછી તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકશો.

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના ફાયદા

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના કેટલાક ફાયદાઓ છે:

  • તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતાને દૂર કરે છે.
  • આધારને PAN સાથે લિંક કરવાથી આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની કરચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે.
  • આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે કારણ કે વ્યક્તિએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી.
  • તમારા આધારને PAN સાથે લિંક કરવાથી બાદમાં રદ થતા અટકાવશે.
  • PAN ને આધાર સાથે લિંક કરવાથી ભવિષ્યના સંદર્ભ માટે આધાર સાથે જોડાયેલ ટેક્સની સંક્ષિપ્ત વિગતો મેળવવામાં મદદ મળશે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ મર્યાદા નથી
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો વિડીયોhttps://bit.ly/3JIcWXo
Official Website https://eportal.incometax.gov.in

જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં સમસ્યા થતી હોય તો

કેટલાક કિસ્સાઓમાં, તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી. મોટાભાગે, અસ્વીકારનું કારણ તમારા PAN અને આધારમાં સરખી માહિતીનો મેળ ખાતો નથી. જો કે, એકવાર સુધારા કર્યા પછી, તમે PAN અને આધારને લિંક કરી શકશો.

જે માહિતી (નામ, જન્મતારીખ) આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સરખી નથી તો તમે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ માં સુધારા કરાવી શકો છો.

 

 

 

How to order PVC Aadhaar card in Gujarati? | ઘરે બેઠા પ્લાસ્ટિક નું આધાર કાર્ડ મંગાવો આવી રીતે |

 શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે ? by shekh sanjay

 


 

તો હવે તમે આધાર કાર્ડ તૂટી કે ફાટી જવાની ચિંતા થી મુક્ત થઈ જશો કેમ કે સરકાર આપી રહી છે પ્લાસ્ટિક આધાર કાર્ડ (PVC આધાર કાર્ડ). જે તમે ઘરે બેઠા માંગવી શકો છો.  તે મેળવવું ખૂબ જ સરળ છે. (aadhar card pvc order)

અને જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય કે પછી તમારે આધાર કાર્ડ reprint કરવું હોઈ તો પહેલા કાગળ પર જ આવતું હતું પરંતુ UIDAI એ હવે તે સેવા બંધ કરી દીધી છે. જો હવે તમારે આધાર કાર્ડ ફરીથી Reprint કરવું હોઈ તો PVC એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે જ અરજી કરી શકો છો.

PVC આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું ? | How to order a PVC Aadhaar card?

 

પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.

PVC આધાર કાર્ડ મેળવવાનાં સ્ટેપ –

UIDAI ની વેબસાઇટ પર જાઓ uidai.gov.in અથવા resident.uidai.gov.in અને તમારા આધાર કાર્ડનો ઓર્ડર આપો. (pvc aadhar card online order link)

  

 
 તમારે તમારો આધાર કાર્ડ નંબર અથવા વર્ચુઅલ આઈડી નંબર અને તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે.

 

જો તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક નથી, તો પણ તમે પીવીસી આધારકાર્ડ માટે અરજી કરી શકો છો. તો તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
તમને OTP મળશે, આ OTP દાખલ કરો અને તમારી અરજી પૂર્ણ થઈ જશે.

 

 

તે પછી, તમારે તમારા કાર્ડને ઓર્ડર કરવા માટે 50 રૂપિયાની ન્યૂનતમ ફી ચૂકવવી પડશે. Payment કરવા માટે Make Payment પર ક્લિક કરો. (pvc aadhar card download)

 

PVC Aadhaar card માટે અરજી કેવી રીતે કરવી?

 

  1. પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી. uidai.gov.in
  2. ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
  3. તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
  4. તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે. તમે તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.
  5. તમને ખબર પડી જ ગઈ હશે કે PVC આધાર કાર્ડ એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા માત્ર ૫૦ રૂ. માં કેવી રીતે મંગાવી શકો છો.

Bank Account Aadhaar Seeding Status Check Online In Gujarati |કાર્ડ તમારું આધારસાથે બેંક અકાઉંટ લિંક છે? જો નથી તો આજે જ કરાવી લો નહિતર સરકારી યોજના ના લાભ નહીં લઈ શકો

 

Aadhar Bank Link Status Check Gujarati : ભારત સરકાર કે રાજય સરકાર ની યોજના દ્વારા જે પણ સહાય અથવા સબસિડી મળતી હોય છે તે ડાઇરેક્ટ લાભાર્થી ના બેન્ક ખાતા માં જમા થઈ જાતિ હોય છે. આ સેવા નો લાભ લેવા દરેક લાભાર્થીઓ એ બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. જો તમે આવું નહીં કરો તો લાભાર્થીના ખાતામાં DBT હેઠળ સબસિડી ટ્રાન્સફર કરતી વખતે સમસ્યાઓ આવી શકે. 

આજના લેખ માં તમને જાણવા મળશે કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આ લેખ છેલ્લે સુધી વાંચજો જેથી તમામ માહિતી મેળવી શકો.

 


 

આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું? – Bank Account Aadhaar Seeding Status Check Online In Gujarati

જો તમારે ચેક કરવું છે કે તમારું કોઈ બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં. તમે ચેક કરી શકો છો. NPCI રેકોર્ડ માં તમારા આધાર અને બેંક ખાતાને લિંક કરવાની સ્થિતિ ચેક કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

STEP 1: UIDAI વેબસાઈટની https://uidai.gov.in મુલાકાત લો અને “My Aadhaar” પર ક્લિક કરો

STEP 2: Aadhar Services વિભાગ હેઠળ લિસ્ટ માં “Bank Seeding Status” પર ક્લિક કરો

STEP 3: તમારો આધાર નંબર, કેપ્ચા કોડ નાખો અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTPનો ઉપયોગ કરીને તમારા UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.

STEP 4: Services વિભાગ હેઠળ, તમારું આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ જાણવા માટે “Bank Seeding Status” પર ક્લિક કરો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. જો કે, જો તમારી પાસે એક જ બેંકમાં એકથી વધારે બેંક ખાતા હોય, તો તમારે લિંક કરેલ બેંક એકાઉન્ટ નંબર ચેક કરવા બેંકની મુલાકાત લેવી પડશે.

મોબાઇલ દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ ચેક કરો – Check Aadhaar and Bank Account Linking Status Through Mobile

 

તમે મોબાઇલ નંબર પરથી USSD Code દ્વારા Aadhaar-Bank Account Linking Status પણ ચેક કરી શકો છો. આ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય.

STEP 1: આધાર સાથે લિંક તમારા મોબાઇલ દ્વારા આ નંબર *99*99*1# ડાયલ કરો

STEP 2: હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો

STEP 3: આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો

જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તો સ્ટેટસ દેખાશે. જો સ્ટેટસ નો દેખાય તો એવું બની શકે છે કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી.

 



mAadhaar દ્વારા આધાર અને બેંક લિંક સ્ટેટસ ચેક કરો

તમે નીચે આપેલા પગલાંને અનુસરીને mAadhaar એપ દ્વારા આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ પણ ચકાસી શકો છો:

STEP 1: Play store માં જઈ ને mAadhaar ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એપમાં લોગિન કરો

STEP 2: ‘My Aadhaar’ પર ક્લિક કરો અને “Aadhaar-Bank Account Link Status” પસંદ કરો.

STEP 3: આગળ, તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Request OTP’ પર ક્લિક કરો.

STEP 4: તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ જાણવા માટે ‘Verify’ પર ક્લિક કરો.

એ ઉલ્લેખનીય છે કે જો તમે તે ખાતામાં સરકારી કલ્યાણ લાભ મેળવવાનો ઇરાદો ન ધરાવતા હો તો તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી. આધારને વિવિધ ડોક્યુમેંટ્સ સાથે લિંક કરવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, તમારા બેંક ખાતા અને મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી.

 

Important Links       

UIDAI Official WebsiteClick Here
NPCIClick Here
Homepage      
 Click Here
        

Verify An Aadhar | આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી ચેક કરો આ રીતે !! by shekhsanjay

Verify An Aadhar  આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ પણ અમુક સર્વિસ એવી હોઈ કે ખાલી આધાર કાર્ડ હોવાથી ચાલતું નથી તેની સાથે મોબાઇલ નંબર પણ લિંક હોવા જોઈએ. by shekh sanjay

 


 

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું.

 

જો આધારકાર્ડ માં મોબાઇલ નંબર લિંક છે કે નહિ કે પછી કયો નંબર લિંક છે તે તમને ખબર નથી તો આજ ના આર્ટિકલ માં તમને એ જ જાણવા મળશે કે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ માં કયો મોબાઇલ નંબર લિંક છે.

1) સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે www.uidai.gov.in

2) ત્યારબાદ તમારે verify an Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

3) verify an Aadhar પર ક્લિક કરી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ ના નંબર નાખવાના રહેશે અને સિકયુરિટી માટે Captcha ભરવાનો રહેશે. અને Proceed to Verify પર ક્લિક કરવાનું રહેશે.

4) અને પછી નવું પેજ ખુલશે જેમાં તમને જોવા મળશે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહિ અથવા લિંક છે તો કયો મોબાઇલ નંબર લિંક છે. તે તમે જોઈ શકો છો

તો આવી રીતે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કયા મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક છે કે નહીં. જો તમારે વિડીયો જુઓ હોય તો નીચે વિડીયો આપેલો છે તમે તે ચેક કરો.

 

 

Download Aadhaar card in Gujarati | માત્ર 1 મિનિટ માં આધાર કાર્ડ Download કરો | Download Aadhaar card in Gujarati || shekhsanjay

 

આધાર કાર્ડ Download: આજના સમયમાં ભારતના નાગરિક માટે આધાર કાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. કોઈપણ કામ માં તમે આધાર કાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધાર કાર્ડ હોય તો કેવું સારું રહેશે. by shekhsanjay

 


 

 

તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો અને તે આધાર કાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે Aadhaar card Download નહીં કરી શકો.

જો તમને ખબર નથી કે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક નથી તો તમે તે ચેક કરી શકો છો. તેના માટે આ આર્ટીકલ વાંચી શકો છો. 

આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online PDF In Gujarati

e Aadhar Card Download કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

STEP 1: આધાર કાર્ડ Download કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે . 

Official Website : https://eaadhaar.uidai.gov.in/

 

 

STEP 2: ત્યારબાદ તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો – 3 Way To Download Aadhar Card PDF Online

  1. આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
  2. Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં  Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ Download કરી શકો છો 
  3. Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.


તમારી પાસે જે પણ નંબર ઉપલબ્ધ હોય તે દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.

ત્યારપછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.

 

STEP 3 : OTP દાખલ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે Do you want a masked Aadhaar? એનો મતલબ કે જે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ને આવશે એમ આધાર નંબર પહેલા ચાર અંક જ જોવા મળશે બાકી xxxx આવશે.

જો તમારે આધાર કાર્ડ નંબર દેખાય એવું ડાઉનલોડ કરવું હોય તો તમારે OTP નાખી ને Verify And Download બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

STEP 4 : હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF  પાસવર્ડથી સુરક્ષિત હશે.

આધાર કાર્ડ Download થયું તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.



MAadhaar Application દ્વારા આધાર કાર્ડ Download કરો

STEP 1 : જો તમે mAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમારે mAadhaar Application Playstore અથવા Appstore માંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

 

 

mAadhaar Application ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર સાથે એપ્લિકેશનમાં લોગીન કરવાનું રહેશે. એટલે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે એપ્લિકેશનમાં દાખલ કરવાનો રહેશે.

STEP 2 :ત્યારબાદ તમારી સામે Download Aadhar નામનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

 

 

STEP 3 : પછી તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે Masked Aadhar કાર્ડ ડાઉનલોડ કરવું છે. તે સિલેકટ કરવાનું રહેશે.

STEP 4 : ત્યારબાદ તમારી સામે ત્રણ ઓપ્શન જોવા મળશે કે તમે કયા નંબર દ્વારા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો. 



જો તમારી પાસે આધાર નંબર છે તો પેલું ઓપ્શન પર ક્લિક કરીને તમે આધાર નંબર દાખલ કરીને આધાર કાર્ડ Download કરી શકો છો.

STEP 5 : ત્યારબાદ તમારે આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરવાના રહેશે અને Request OTPOTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. 

STEP 6 : પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે અહીંયા દાખલ કરીને તમારો આધાર કાર્ડ PDF ડાઉનલોડ થઈ જશે.

પછી એ આધાર કાર્ડ માં પાસવર્ડ હશે જે તમારા પહેલા નામના ચાર અક્ષર કેપિટલમાં હશે અને પછી તમારે તમારું જન્મનું વર્ષ લખવાનું રહેશે એટલે તમારું પીડીએફ ખુલી જશે.

તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો.

 

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?

જવાબ : https://myaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ છે.

પ્રશ્ન 2 : આધાર કાર્ડ Download કરી એનો પાસવર્ડ શું હોય છે. 

દા. ત. તમારું નામ Ramesh A Parmar છે, જન્મ તારીખ 15/09/1990 (તો paasword RAME1990 હશે.)

PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો, આ રીતે કરો અરજી.

PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો, આ રીતે કરો અરજી


 


આજના સમય માં આધાર કાર્ડ એ ખુબજ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે દરેક વ્યક્તિ માટે. અને તેના વિના ઘણા કામ અટકી પડી શકે છે અને કશું કામ થઇ શકતું નથી. આધાર કાર્ડ ઘણી બધી જગ્યા એ અગત્યનું છે જેમકે કોઈ પ્રૂફ માટે, બર્થ પ્રૂફ તરીકે પણ માન્ય છે. પોસ્ટ ઓફીસ થી લઇ પાસપોર્ટ સુધી દરેક કામ માં આધાર કાર્ડની જરૂર પડે છે. UIDAI આધાર જારી કરતી સંસ્થા દ્વારા સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. આ માટે આપે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના દરેક અપડેટથી વાકેફ રહેવું જોઈએ.

આધાર PVC શું છે?

“ઓર્ડર આધાર પીવીસી કાર્ડ” એ યુઆઈડીએઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવા ચાર્જ ચૂકવીને પીવીસી કાર્ડ પર તેમની આધાર વિગતો છાપવાની સુવિધા આપે છે. જે નિવાસીઓ પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તેઓ નોન-રજિસ્ટર્ડ/અલ્ટરનેટ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પણ ઓર્ડર આપી શકે છે.

આધાર પીવીસી કાર્ડ”ની સુરક્ષા વિશેષતાઓ શું છે?
આ કાર્ડ સુરક્ષા વિશેષતાઓ ધરાવે છે, જેમ કે:

સુરક્ષિત QR કોડ
હોલોગ્રામ
માઇક્રો લખાણ
ઘોસ્ટ ઇમેજ
તારીખ અને પ્રિન્ટ તારીખ જારી કરો
ગીલોચે ભાત
એમ્બોસ થયેલ આધાર લોગો
જુઓ કેટલો ખર્ચ થશે?

જો તમે પણ ઓર્ડર કરવા માંગતા હોવ તો તમે કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવાર માટે ઓર્ડર પણ આપી શકો છો. UIDAI આધાર PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

 

આ રીતે ઓર્ડર કરો PVC આધાર કાર્ડ ઓનલાઇન
 
સૌપ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ની મુલાકાત લો.
હવે, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ સેવા પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
હવે અહીં તમે તમારો સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
હવે ‘ટર્મ્સ એન્ડ કંડીશન્સ’ની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
તે પછી OTP ભરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
હવે આધારની વિગતોના પૂર્વાવલોકન માટે એક સ્ક્રીન પોપ અપ થશે તેના પર જાઓ.
હવે તેની ચકાસણી પછી, ‘પેમેન્ટ કરો’ પસંદ કરો.
ત્યારબાદ, આગલા પગલામાં, તમારા ચુકવણી વિકલ્પો માટે ફી વિકલ્પો દેખાશે.
આ પછી, સફળ ચુકવણી પછી, તમને ડિજિટલ હસ્તાક્ષર સાથે એક રસીદ પ્રાપ્ત થશે જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ નિવાસીઓની સુવિધા માટે સમયાંતરે આધારના વિવિધ સ્વરૂપો રજૂ કર્યા છેઃ

Aadhaar Letter: ઇશ્યૂ ડેટ અને પ્રિન્ટ ડેટ સાથે સુરક્ષિત ક્યૂઆર કોડ સાથે કાગળ-આધારિત લેમિનેટેડ લેટર. નવી નોંધણી અથવા ફરજિયાત બાયોમેટ્રિક અપડેટના કિસ્સામાં આધાર પત્ર સામાન્ય ટપાલ દ્વારા નિવાસીને વિના મૂલ્યે મોકલવામાં આવે છે. જા આધાર પત્ર ખોવાઈ જાય અથવા નાશ પામે, તો નિવાસી યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી રૂ।. ૫૦/- ના ખર્ચે ઓનલાઈન પુનઃમુદ્રણનો ઓર્ડર આપી શકે છે. રિપ્રિન્ટેડ આધાર લેટર નિવાસીને સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.

eAadhaar: ઈઆધાર એ આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે, જેના પર યુઆઈડીએઆઈ દ્વારા ડિજિટલી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ઇશ્યૂ ડેટ અને ડાઉનલોડ તારીખ સાથે ઓફલાઈન ખરાઈ માટે આધાર સિક્યોર ક્યુઆર કોડ ધરાવે છે અને તે પાસવર્ડથી સંરક્ષિત છે. નિવાસી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી ઈઆધાર/માસ્કવાળું ઈઆધાર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
mAadhaar: એમઆધાર એ યુઆઈડીએઆઈ દ્વારા વિકસિત એક સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન છે જે મોબાઇલ ઉપકરણ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. એમઆધાર એપ નિવાસીના મોબાઇલ ઉપકરણ પર ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર/આઇઓએસ પર ઉપલબ્ધ છે. તે આધાર નંબર ધારકોને સીઆઈડીઆર સાથે નોંધાયેલી તેમની આધાર વિગતો સાથે લઈ જવા માટે ઇન્ટરફેસ પ્રદાન કરે છે જેમાં વસ્તી વિષયક માહિતી અને ફોટોગ્રાફ સાથે આધાર નંબર શામેલ છે. તેમાં ઓફલાઇન ચકાસણી માટે આધાર સુરક્ષિત ક્યૂઆર કોડ છે. ઇઆધારની જેમ, દરેક આધાર નોંધણી અથવા અપડેટ સાથે એમઆધાર પણ આપમેળે જનરેટ થાય છે અને તેને વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

Aadhaar PVC Card: આધાર પીવીસી કાર્ડ યુઆઈડીએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલ આધારનું લેટેસ્ટ ફોર્મ છે. પીવીસી સ્થિત આધાર કાર્ડમાં પરિવહન કરવામાં સરળ અને ટકાઉ હોવા ઉપરાંત, ડિજિટલ રીતે સહી કરેલ આધાર સુરક્ષિત ક્યૂઆર કોડ છે, જેમાં બહુવિધ સુરક્ષા સુવિધાઓ સાથે ફોટોગ્રાફ અને જનસાંખ્યિક વિગતો આપવામાં આવી છે. આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને uidai.gov.in અથવા resident.uidai.gov.in દ્વારા અને રૂ. 50/- નો નજીવો ચાર્જ ચૂકવીને ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. આધાર પીવીસી કાર્ડ નિવાસીના સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.

શું હું કોઈ પણ પ્રકારનું આધાર રાખવાનું અને તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકું છું?
હા. નિવાસીઓ આધારના એક અથવા વધુ સ્વરૂપો રાખવાનું પસંદ કરી શકે છે. રહેવાસીઓ તેમની સુવિધા મુજબ આધારના કોઈપણ સ્વરૂપનો ઉપયોગ કરવાનું પણ પસંદ કરી શકે છે. આધારના તમામ સ્વરૂપો ઓળખના પુરાવા તરીકે સમાનરૂપે માન્ય છે, જેમાં આધારના એક સ્વરૂપને અન્ય પર કોઈ પસંદગી આપવામાં આવી નથી.

How To Download Aadhar Card Online? #આધારકાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવું?

 

How To Download Aadhar Card Online ?

આધારકાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવું?

 

An Indian Citizen Needs Aadhaar To Require Advantage Of The Welfare Facilities Provided By The Govt . Aadhaar Is That The Proof Of One’s Address And Card . Aadhaar May Be A 12 Digit Number Issued By The Unique Identification Authority Of India (UIDAI). A Person Can Enroll In Aadhaar Center Or Bank / Post Office By Enrolling For Aadhaar Using The Enrollment ID, Virtual ID Or Aadhaar Number Given By UIDAI (Aadhaar Card Download) And May Print. After The Amount Issued, The Person Employing A Sort Of Ways Counting On The Cardboard Can Download (Aadhaar Card Download).






How To Download Aadhar Card App

To Download E-Aadhaar Through Umang App, You’ve Got To Follow The Straightforward Way Given Below:

Step 1: Pegasus App Download And Open

Step 2: All Service Tab ‘Aadhaar Card’ On The

Step 3: ‘View Aadhaar Card From Digilocker’ Click On

Step 4: After Its Own DG Locker Account Or By Card Number Login With

Step 5: Enter The Received Password On Your Registered Mobile Number

Step 6: Click On ‘Verify OTP’ Step

7: Then You’ll Download Your Aadhaar By Clicking On The Download Icon

How To Download Aadhar Card By Aadhaar Number

If You Would Like To Download And Print Aadhaar Card Then You’ve Got To Adopt The Subsequent Method.

Step 1: Go To The Official Website Of UIDAI https://uidai.gov.in/

Step 2: Select The Choice ‘ Download Aadhar’ Or Attend https://eaadhaar.uidai.gov.in/ This Link

Step 3: Select ‘Aadhaar’ Option

Step 4: 12 Digit. If You Are Doing Not Want To Base Number ‘Masked Aadhaar’ Select

Step 5: Enter The Captcha Code And Click On On ‘Send OTP’ To Urge The OTP On The Register Mobile Number .

Step 6: Insert OTP

Step 7: Click On ‘Verify And Download’ To Download The E-Aadhaar Card
How To Download Aadhar Card Online? Gujarati Video






How To Download Aadhar Card Print E-Aadhaar

You Have To Enter 8 Digit Password To Open Your E-Aadhaar First . These Passwords Are The Primary 4 Letters Of Your Name And Date Of Birth . After Downloading Your Aadhaar Card In PDF Format From UIDAI Website , You’ll Print Your Aadhaar Card Online.


Download E-Aadhar App




Aadhar Card Official Website (Uidai): 
Click Here

Download mAadhaar Android App: 
Click Here