Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

About Us

 

હેલો દોસ્તો,

 

 

Education Guruએ એક ગુજરાતી બ્લોગ છે જેમાં અમે અલગ અલગ પ્રકાર ની માહિતી તમારી સાથે શેર કરીએ છીએ. અમારા બ્લોગમાં તમને ગુજરાતી વ્યાકરણ,અંગ્રેજી વ્યાકરણ,વિવિધ સરકારી યોજનાઓ,સરકારી માહિતી જેવી કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ ,ટેક્નોલોજી ને લગતા કોઈ પણ સમસ્યાનું સમાધાન મળશે. જો તમને કોઈપણ પ્રકારના સવાલ હોઈ સરકારી માહિતી વિષે તો તમે અમને પૂછી શકો છો. અમારું   Facebook ગ્રુપ માં પણ જોડાય શકો છો. અમારા  દ્વારા ઘણું રિસર્ચ કરી ને સાચી અને સરળ રીતે સમજી શકો તેવી રીતે માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. 

 

 

Education Guru બ્લોગ બનાવવા નો હેતુ

 

ઘણા બધા લોકો ને સરકારી યોજના અને સરકારી માહિતી વિષે ખબર નથી હોતી અને કોઈ પણ લોકો તેમને સરખી રીતે જવાબ આપતા નથી, તેથી  આ બ્લોગ બનાવવા નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતીમાં તમને સરકારી યોજના ની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મળી રહે અને તે માહિતી નો ઉપયોગ કરી તમારા પ્રશ્નોનું નિરાકરણ કરો. જો તમને કઈ પણ પ્રકાર નું સવાલ હોઈ તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા Facebook ગ્રુપ માં પણ જોડાય શકો છો.

 

 

અમારા સોશ્યલ મીડિયામાં જોડાવા માટેની લિંક્સ 

 

Facebook

Instagram  

Twitter

Youtube

Contact us:-
E-mail  - Shekhsanjay175@gmail.com

No comments:

Post a Comment