Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

Showing posts with label માહિતીનો ખજાનો. Show all posts
Showing posts with label માહિતીનો ખજાનો. Show all posts

કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા

કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા

























પ્રધાનમંત્રી

શ્રી નરેન્દ્ર મોદીપ્રધાનમંત્રી આ બાબતના પ્રભારી પણ છેઃ
કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય;
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી;
અવકાશ વિભાગ;
તમામ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ; અને
અન્ય તમામ વિભાગો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.

કેબિનેટ મંત્રીઓ

1શ્રી રાજનાથ સિંહસંરક્ષણ મંત્રી
2શ્રી અમિત શાહગૃહ મંત્રી; અને
સહકાર મંત્રી
3શ્રી નિતિન જયરામ ગડકરીમાર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
4શ્રી જગત પ્રકાશ નડ્ડાઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; અને
રસાયણ અને ખાતર મંત્રી
5શ્રી શિવરાજસિંહ ચૌહાણકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; અને
ગ્રામીણ વિકાસ મંત્રી
6શ્રીમતી નિર્મલા સીતારામનનાણાં મંત્રી; અને
કોર્પોરેટ બાબતોના મંત્રી
7ડો. સુબ્રહ્મણ્યમ જયશંકરવિદેશ મંત્રી
8શ્રી મનોહર લાલઆવાસ અને શહેરી બાબતોનાં મંત્રી; અને
ઉર્જા મંત્રી
9શ્રી એચ. ડી. કુમારસ્વામીભારે ઉદ્યોગ મંત્રી; અને
સ્ટીલ મંત્રી
10શ્રી પીયૂષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
11શ્રી ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણ મંત્રી
12શ્રી જીતનરામ માંઝીસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
13શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહપંચાયતી રાજ મંત્રી; અને
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી
14શ્રી સર્બાનંદ સોનોવાલબંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી
15ડો.વિરેન્દ્રકુમારસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
16શ્રી કિંજારાપુ રામમોહન નાયડુનાગરિક ઉડ્ડયન મંત્રી
17શ્રી પ્રહલાદ જોશીઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી; અને
નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી
18શ્રી જુઆલ ઓરામઆદિજાતિ બાબતોના મંત્રી
19શ્રી ગિરિરાજ સિંહકાપડ મંત્રી
20શ્રી અશ્વિની વૈષ્ણવરેલવે મંત્રી;
માહિતી અને પ્રસારણ મંત્રી; અને
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી
21શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાસંચાર મંત્રી; અને
પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી
22શ્રી ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી
23શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતસાંસ્કૃતિક મંત્રી; અને
પ્રવાસન મંત્રી
24શ્રીમતી અન્નપૂર્ણા દેવીમહિલા અને બાળ વિકાસ મંત્રી
25શ્રી કિરેન રિજિજુસંસદીય બાબતોનાં મંત્રી; અને
લઘુમતી બાબતોના મંત્રી.
26શ્રી હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
27ડૉ. મનસુખ માંડવિયાશ્રમ અને રોજગાર મંત્રી અને
યુવા બાબતો અને રમતગમત મંત્રી
28શ્રી જી. કિશન રેડ્ડીકોલસા મંત્રી; અને
ખાણ મંત્રી
29શ્રી ચિરાગ પાસવાનખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી
30શ્રી સી આર પાટીલજલ શક્તિ મંત્રી

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

1રાવ ઈન્દરજીત સિંઘઆંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
આયોજન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને
સાંસ્કૃતિક મંત્રાલયનાં રાજ્ય મંત્રી
2ડૉ.જીતેન્દ્રસિંહવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી;
કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયનાં રાજ્ય મંત્રી;
અણુ ઊર્જા વિભાગમાં રાજ્ય મંત્રી; અને
અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી
3શ્રી અર્જુન રામ મેઘવાલકાયદા અને ન્યાય મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને
સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
4શ્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવઆયુષ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
5શ્રી જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને
શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

રાજ્ય મંત્રીઓ

1શ્રી જિતિન પ્રસાદવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી
2શ્રી શ્રીપદ યેસો નાઈકઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
3શ્રી પંકજ ચૌધરીનાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
4શ્રી કૃષ્ણપાલસહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
5શ્રી રામદાસ આઠવલેસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
6શ્રી રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
7શ્રી નિત્યાનંદ રાયગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી
8શ્રીમતી અનુપ્રિયા પટેલસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને
રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
9શ્રી વી. સોમન્નાજલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી
10ડો.ચંદ્ર શેખર પેમ્માસાનીગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
સંચાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
11પ્રો. એસ. પી. સિંઘ બઘેલમત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને
પંચાયતી રાજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
12સુશ્રી શોભા કરંદલાજેસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
13શ્રી કિર્તીવર્ધન સિંહપર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને
વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી
14શ્રી બી. એલ. વર્માઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
15શ્રી શાંતનુ ઠાકુરપોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
16શ્રી સુરેશ ગોપીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને
પ્રવાસન મંત્રાલયનાં રાજ્ય મંત્રી
17ડો. એલ. મુરુગનમાહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
18શ્રી અજય ટમ્ટામાર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
19શ્રી બંદી સંજય કુમારગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી
20શ્રી કમલેશ પાસવાનગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
21શ્રી ભગીરથ ચૌધરીકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
22શ્રી સતીશચંદ્ર દુબેકોલસા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
ખાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
23શ્રી સંજય શેઠસંરક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
24શ્રી રવનીત સિંહખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી
25શ્રી દુર્ગાદાસ ઉઇકેઆદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
26શ્રીમતી રક્ષા નિખિલ ખડસેયુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી
27શ્રી સુકંતા મજુમદારશિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
28શ્રીમતી સાવિત્રી ઠાકુરમહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
29શ્રી તોખન સાહુઆવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
30શ્રી રાજ ભૂષણ ચૌધરીજલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
31શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માભારે ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
સ્ટીલ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
32શ્રી હર્ષ મલ્હોત્રાકોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
33શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
34શ્રી મુરલીધર મોહોલસહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં રાજ્ય મંત્રી
35શ્રી જ્યોર્જ કુરિયનલઘુમતી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
36શ્રી પાબીત્રા માર્ગેરિટાવિદેશ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
કાપડ મંત્રાલયનાં રાજ્ય મંત્રી




ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો (PDF ફોર્મેટ )