Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

નૂતન વર્ષાભિનંદન 2023

*નૂતન વર્ષાભિનંદન*


*સુખનું તોરણ ઝુલતું રહે,ભાગ્યનું પાનું ખુલતું રહે,ઘનનો ભંડાર ભરેલો રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે.સ્વાસ્થ્ય તમારુ ખૂબ જ સારુ રહે.સુખ,શાંતિ અને સમૃદ્ધિમાં આપનો ઉત્તરોત્તર વધારો થાય,દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એજ હૃદયપૂર્વક એવી નૂતન વર્ષાભિનંદનની મારા તથા મારા પરિવાર તરફથી આપને અને આપનાં પરિવારને હાર્દિક શુભકામના.*
*🙏રામ રામ🙏*

No comments:

Post a Comment