અરજીલેખન
ધોરણ ૧૨માં ગુજરાતી વ્યાકરણ વિભાગમાં પુછાતા ૫ ગુણના પ્રશ્નમાં ખુબ ઉપયોગમાં આવી શકે તેવો ટોપિક એટલે અરજીલેખન .......
અરજીલેખન કેવી રીતે કરવું?
અરજીલેખનમાં ક્યાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા?
અરજીલેખન કરતી વખતે કયા મુદ્દા ફરજીયાત લખવા ?
તેની સમ્પૂર્ણ સમજુતી આપતો વિડિયો આપ અહિયાં નિહાળી શકશો.
No comments:
Post a Comment