ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? | Digital Gujarat Scholarship 2023
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? | Digital Gujarat Scholarship 2023
Digital Gujarat Scholarship 2023-24 Last Date : Gujarat Digital Scholarship Apply | Digital Gujarat Scholarship Application Status | Digital Gujarat Scholarship Status | digital Gujarat scholarship 2023-24 login, digital gujarat scholarship 2023 last date, digital gujarat scholarship 2023-24 last date extend
આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ગુજરાત સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પ્રદાન કરે છે. અનામત શ્રેણીના અને ગુજરાતના કાયમી નિવાસી વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. આ લેખમાં અમે જણાવશું કે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે. digital gujarat scholarship 2022 last date
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 ની મહત્વપુર્ણ તારીખ – Digital Gujarat Scholarship 2023 Last Date
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે વિધ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ digital gujarat scholarship 2023 last date –જાણ કરવામાં આવશે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૨-૨૩ | Digital Gujarat Scholarship 2023-24
સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં તમને ઉપર જમણી બાજુ Login અને Register નામના બટન જોવા મળશે.
STEP 2: ત્યાં તમને એક બ્લુ કલરનું બટન જોવા મળશે જેમાં લખેલું હશે New Registration (Citizen) તેના પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી નાખી ને પાસવર્ડ બનાવવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને તમારે Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 4: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારા મોબાઇલ ઉપર એક ઓટીપી આવશે તે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે અને Confirm ઉપર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે તમારું હવે આઈડી બની ગયું છે તો તમે આઈડી પાછળ દ્વારા આવેલ લોગીન કરી શકો છો.
STEP 5: રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક વખત તમારી પ્રોફાઇલમાં બધી વિગતો ભરવાની રહેશે. એમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.
હવે લોગીન કર્યા બાદ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ફોર્મ કેવી રીતે ભરવું – Apply Online Digital Gujarat Scholarship Form 2022
STEP 1: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ લોગીન કરવું પડશે.
STEP 2: લોગીન કર્યા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં ઉપરની બાજુ Services નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
No comments:
Post a Comment