MATDAR YADI SUDHARANA YADI KARYKRAM LATEST PARIPATRA
મતદાર યાદી સુધરણા 2024 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2024
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 29/10/2024 થી તા. 28/11/2024 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
કાર્યક્રમ | મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 |
તારીખ |
કામગીરી | મતદારયાદીમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ | |||||||
સંપર્ક | તમારા વિસ્તારના BLO | |||||||
ઓફીસીયલ વેબસાઇટ | https://www.nvsp.in/
મતદાર યાદી કામગીરી 2024મતદારયાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 29/10/2024 થી તા. 28/11/2024 સુધી મતદારયાદીને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
મતદાર યાદી સુધારણા ફોર્મમતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે. જેમાં આગામી તા.29/10/2024 થી મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.તા. 28/11/2024 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1/01/2025 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ કરાશે. મતદાર યાદી સુધારણા NVSPમતદારયાદી સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝૂંબેશના દિવસોમતદારયાદી સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદી સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024
જરૂરી પુરાવા
|