ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List Of States And Capitals Of India 2023
ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા લોકો આપણા દેશ ભારત વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પણ છે. આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં આવેલો છે. ભારત દેશ સત્તાવાર રીતે ભારતીય પ્રજાસત્તાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આ લેખમાં તમને ભારતના રાજ્યો અને તેમની રાજધાની ના નામ વિશે ગુજરાતીમાં માહિતી જોવા મળશે.

ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી – States And Capitals Of India
ઘણા લોકો ભારત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણતા હોતા નથી તેથી આ આર્ટિકલમાં તમને તેના વિશે બધી જ માહિતી જાણવા મળશે. અત્યારે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તેના વિશે. ભારતમાં દરેક રાજ્યમાં વહીવટી કાયદાકીય અને ન્યાયિક રાજધાની પણ આપવામાં આવેલી છે. ઘણા બધા રાજ્યમાં આ ત્રણેય કામો માટે એક જ રાજધાની જવાબદાર હોય છે. ભારત દેશના દરેક રાજ્યમાં મુખ્યમંત્રી શાસન કરે છે.
ભારતના કુલ રાજ્યો ના નામ અને રાજધાની ના નામ – Indian States And Capitals Name List
ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 28 ભારતીય રાજ્યો અને તેમની રાજધાની નીચે મુજબ છે.
ઉપર દર્શાવેલ પ્રમાણે તમને ભારતના રાજ્યો અને તેના પાટનગર ના નામ
કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની । Union Territories Of India And Its Capital
કેન્દ્રશાસિત પ્રદેશ | પાટનગર (Capital) |
અંદામાન અને નિકોબાર ટાપુઓ | પોર્ટ બ્લેર |
ચંડીગઢ | ચંડીગઢ |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | દમણ |
દિલ્હી | નવી દિલ્હી |
જમ્મુ અને કાશ્મીર | શ્રીનગર (ઉનાળો), જમ્મુ (શિયાળો) |
લદ્દાખ | લેહ (ઉનાળો), કારગિલ (શિયાળો) |
લક્ષદ્વીપ | કાવારત્તી |
પુડુચેરી | પુડુચેરીભારતના રાજ્યો અને રાજધાનીઓ નો નકશો – States And Capitals Of India Mapતમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે. ![]() ભારતના રાજ્યો અને રાજધાની વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો – FAQs પ્રશ્ન 1: ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે? (How Many States Are There In Ind જવાબ: ભારત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. પ્રશ્ન 2: ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? (How Many Union Territories Are There In India) જવાબ: ભારતમાં હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. પ્રશ્ન 3: જાન્યુઆરી 2020 માં કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું? જવાબ: દમણ અને દીવને દાદર અને નગર હવેલી સાથે જોડવામાં આવ્યા છે. પ્રશ્ન 4: કયા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વિભાજિત કરવામાં આવ્યું છે? જવાબ: જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયેલ છે. પ્રશ્ન 5: ભારતની રાજધાની શું છે? જવાબ: નવી દિલ્હી ભારતની રાજધાની છે. |
No comments:
Post a Comment