મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2023:*

ખાસ ઝુંબેશના દિવસો:*
તા.૦૪.૧૧.૨૦૨૩ (શનિવાર)
તા.૦૫.૧૧.૨૦૨૩ (રવિવાર)
તા.૦૨.૧૨.૨૦૨૩ (શનિવાર)
તા.૦૩.૧૨.૨૦૨૩ (રવિવાર)
જે કોઈને *નવું ચૂંટણી કાર્ડ કઢાવવું* હોય, કોઈ *સુધારા કરાવવાના હોય* તે લોકોને નજીકનીપ્રાથમિક શાળાએ જઈને જરૂરી પુરાવા જમા કરાવવા..
*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો

*ઉપરોક્ત પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું*
વધુ માહિતી માટેની વેબસાઈટ
No comments:
Post a Comment