Vridha Pension Yojana 2024 : વૃદ્ધ પેન્શન યોજના 2024, દર મહિને રૂ.1250 ની સહાય, અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા
Vridha Pension Yojana 2024 Form: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.
Vridha Pension Yojana 2024 | વૃદ્ધ પેન્શન યોજના
યોજનાનુ નામ
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ
૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાય
રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણ
મામલતદાર કચેરી
વેબસાઇટ
sje.gujarat.gov.in
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2024
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે.
પાત્રતા ધોરણો
લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
વૃદ્ધ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ
ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ
૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.
આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.
સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.
વૃદ્ધ પેન્શન યોજના અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી.
તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
Vridha Pension Yojana 2024 Form
નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના નવા લિસ્ટમાં તમારું નામ છે કે નહીં? જલ્દી ચેક કરો જાતે
Pradhan Mantri Awas Yojana New Beneficiary List 2024: ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજનામાં જે લાભાર્થીઓ પસંદ થયા છે તેમની નવી લાભાર્થી યાદી 2024 જાહેર કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨૦૨૪ની ટૂંકમાં માહિતી
યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2024
નવું અપડેટ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 હવે બહાર પાડવામાં આવી છે.
02 પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત 17,910/-
03 શૌચાલય માટે (SBM Yojana) 12,000/-
કુલ મળવાપાત્ર સહાય 1,49,910/-
પીએમ આવાસ લાભાર્થીની યાદી જોવા માટેની પ્રક્રિયા
તમે આવાસ યોજનાની વેબસાઇટ rhreporting.nic.in પરથી PM આવાસ યોજનાના લાભાર્થી/લાભાર્થીની યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અથવા તમારું નામ PM આવાસ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે તપાસો, યાદીમાં નામ કેવી રીતે જોવું, નીચે વાંચો. આપેલ પ્રક્રિયાને અનુસરો.
તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને પંચાયત પસંદ કરો. પછી તમે કયા વર્ષના લાભાર્થીની યાદી જોવા માંગો છો તે પસંદ કરો, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિન પસંદ કરો અને કેપ્ચા દાખલ કરો, છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
Ikhedut Portal Pashupalan Yojana પશુપાલન ને લગતી યોજના કૃષિ, ખેડૂત કIkhedut Portal Pashupalan Yojana પશુપાલન ને લગતી યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.લ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ
છે.
પશુપાલન ને લગતી યોજના 2024 | Ikhedut Portal Pashupalan Yojana
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો, ઓનલાઈન અરજી કરવા માટે તા. ૧૫-૬-૨૦૨૪ થી તા. ૧૫-૭-૨૦૨૪ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 15-06-2024 થી શરૂ થશે જેઓ પશુપાલન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે. Ikhedut Portal Pashupalan Yojana માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં Ikhedut Portal Pashupalan Yojana માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.Ikhedut Portal Pashupalan Yojana શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશેભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.Ikhedut Portal Pashupalan Yojana મહત્વની તારીખોIkhedut Portal Pashupalan Yojana મહત્વપૂર્ણ તારીખોઅરજીની શરૂઆતની તારીખ 15 જૂન 2024અરજીની છેલ્લી તારીખ જુલાઈ 15, 2024
શું તમે LPG યુઝ કરો છો. જો આનો જવાબ હા છે તો આ ખબર તમારા કામની છે. સરકાર દ્વારા સિલિન્ડરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી સરકાર ગ્રાહકોના ખાતામાં ડાયરેક્ટ મોકલાવે છે. જણાવી દઈએ કે વર્ષમાં 12 સિલિન્ડર એક કનેકશનથી ઓર્ડર કરી શકો છો. પહેલા આ સબસિડીની અમાઉન્ટ વધુ હતી. પરંતુ થોડા મહિનાથી આ ઘટીને માત્ર 30-35 રૂપિયા થઇ ગઈ છે. એવામાં આ જાણકારી ખુબ જરૂરી થઇ ગઈ છે કે શી આ પૈસા તમારા ખાતામાં આવી રહ્યા છે અને તમે એનાથી વંચિત રહી ગયા છો. આમતો આ ગેસ સબસીડીના પૈસા વગર કોઈ સમસ્યાએ ખાતામાં પહોંચી તો જાય જ છે પરંતુ એવું જોવા મળ્યું છે કે કોઈ ભૂલના કારણે આ પૈસા ખાતામાં પહોંચતા નથી.
આ રીતે જાણો તમારા પૈસા એકાઉન્ટમાં આવી રહ્યા છે કે નહિ
• ત્યાર પછી જમણી બાજુ ગેસ કંપનીઓન ગેસની ફાટો દેખાશે, ત્યાં તમે જે કંપનીના ગ્રાહક છો તે કંપની પણ ક્લિક કરો
• ત્યાર પછી નવી વિન્ડો ખુલશે જેમાં જોવા મળશે એ તમને સર્વિસ પ્રોવાઈડ કરશે
• ત્યાર પછી જમણી બાજુ સાઈન-ઈન અને લોગ-ઈન ઓપ્શન પસંદ કરવાનું રહેશે
• જો તમે આઈડી બનાવી છે તો સાઈન ઈનની જરૂરત નથી, જો તમે નવા યુઝર છો તો ન્યુ યુઝર પર ટેપ કરી લોગ-ઈન કરી લેવો
• ત્યાર પછી વિન્ડો ઓપન થશે જેમાં જમણી બાજુ વ્યુ સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે એના પર ક્લિક કરો
• અહીં તમે સિલિન્ડર કેટલી અને કયા સિલિન્ડર સબસીડી મળે છે અને ક્યારે મળી છે તે અંગે જાણકારી મળશે
• જો તમે ગેસ બુક કર્યા છે અને પૈસા પ્રાપ્ત થયા નથી તો તમે
ફીડબેક વાળા બટન પર ક્લિક કરી ફરિયાદ કરી શકો છો.
• એ ઉપરાંત જો તમે હજુ એલપીજી આઈડીને હજુ સુધી પોતાના એકાઉન્ટ સાથે લિંક નથી કરાવી તો તમે ડિસ્ટ્રિબ્યુર પાસે જઈ કામ કરાવી લેવો.
• તમે 18002333555 પર ફ્રી કોલ કરી એ અંગે ફરિયાદ નોંધાવી શકો છો.
Step-1
સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
Step-2
તમારી કંપની પસંદ કરો.
Step-3
આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.
Step-4
તમારી આઈડી નાખો.
Step-5
કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.
Step-6
અન્ય વિગતો પણ તપાસી શકો છો.
જાણો શા માટે સબસિડી બંધ થાય છે:
જો તમને એલપીજી પર સબસિડી ન મળી રહી હોય, તો તે એલપીજી આધાર લિંકિંગની ગેરહાજરીને કારણે હોઈ શકે છે. એલપીજીની સબસિડી રાજ્યોમાં અલગ રીતે નક્કી કરવામાં આવી છે. જેમની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ કે તેથી વધુ છે, તેમને સબસિડી મળતી નથી. એ નોંધવું જોઇએ કે 10 લાખ રૂપિયાની આ વાર્ષિક આવકમાં પતિ -પત્ની બંનેની આવક ઉમેરાય છે.
કેટલી મળે છે સબસિડી ?
વર્તમાન યુગમાં ઘરેલુ ગેસ પરની સબસિડી ઘણી ઓછી છે. કોરોના સમયગાળા દરમિયાન, ગ્રાહકોના ખાતામાં માત્ર 10-12 રૂપિયા સબસિડી તરીકે આવી રહ્યા છે, જોકે એક સમય હતો જ્યારે સિલિન્ડર પર 200 રૂપિયા સુધીની સબસિડી ઉપલબ્ધ હતી. હવે ગ્રાહકોને સિલિન્ડર પર નજીવી સબસિડી મળી રહી છે, બીજી બાજુ સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.