Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

પશુપાલન ને લગતી યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ | Ikhedut Portal Pashupalan Yojana 2024

Ikhedut Portal Pashupalan Yojana પશુપાલન ને લગતી યોજના કૃષિ, ખેડૂત કIkhedut Portal Pashupalan Yojana પશુપાલન ને લગતી યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.લ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ
 છે.




પશુપાલન ને લગતી યોજના 2024 | Ikhedut Portal Pashupalan Yojana

યોજનાનું નામપશુપાલન યોજના 2024
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
યોજનાનો હેતુપશુપાલન થકી સ્વરોજગારી
 અરજી કરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2024
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/



આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો, ઓનલાઈન અરજી કરવા માટે તા. ૧૫-૬-૨૦૨૪ થી તા. ૧૫-૭-૨૦૨૪ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 15-06-2024 થી શરૂ થશે જેઓ પશુપાલન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

Ikhedut Portal Pashupalan Yojana માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Ikhedut Portal Pashupalan Yojana માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
Ikhedut Portal Pashupalan Yojana શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
Ikhedut Portal Pashupalan Yojana મહત્વની તારીખો
Ikhedut Portal Pashupalan Yojana મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ 15 જૂન 2024
અરજીની છેલ્લી તારીખ જુલાઈ 15, 2024

No comments:

Post a Comment