- Login for secondary Government માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
- શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું Revised General list પ્રસિધ્ધ કરેલ છે.
- શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પ્રસિધ્ધ કરેલ છે.
- રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે.
- સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી, કોમર્સ, હિન્દી અને સંસ્કૃત વિષયના DV(Document Verification) list અપડેટ કરેલ છે તેમજ તમામ DV list માં PH Disability Type Add કરેલ છે.
- બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી , હિન્દી અને સંસ્કૃત વિષયના DV(Document Verification) list અપડેટ કરેલ છે તેમજ તમામ DV list માં PH Disability Type Add કરેલ છે.
- સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી વિષયનું Revised General List અપડેટ કરેલ છે અને વય મર્યાદાના કારણે રદ ઉમેદવારોની યાદી (Rejected Candidate list Due to age limit) જાહેર કરેલ છે.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
Login for secondary Grant-in-aid માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
Login for secondary Government માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
*🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥*
👇👇👇👇👇👇👇👇👇
https://sgr.gserc.in/SGR/SGRDVMerit.aspx
*🔥સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥*
👇👇👇👇👇👇👇👇👇
https://sgv.gserc.in/SGV/SGVDVMerit.aspx
No comments:
Post a Comment