Power Knowledge Book For Competitive exam | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડ્ળ | Competitive exam| SHEKH SANJAYCompetitive|


Power Knowledge Book For Competitive exam




આજ ના સમય મા જેની પાસે જ્ઞાન હોય છે તે જે પોવેરફુલ ગણાય છે. પહેલા ના સમય મા જેની પાસે સત્તા અને સેના હોય તે જ પોવેરફુલ ગણાતા પણ પછી સમય બદલાતો ગયો અને આજે લોકો જાણી ચુક્યા છે કે સાચો પાવર જ્ઞાન અટકે કે નૉલેજ મા જ છે. જ્ઞાન થી કોઈપણ વ્યક્તી ગમે તે કરી શકે છે.


આ બુક નો ઉદ્દેશ પણ તેના જેવો જ છે. આ બુક તમારો પાવર એટલે કે તમારુ જ્ઞાન વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. આ બુક સચોટ અને સહેલાઇ થી યાદ રહી જાય તેનું પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
વર્મેન્ટ જોબ માટે તૈયારી કરતા મહેનતુ લોકો માટે આ બુક એક વરદાન સમાન છે. આ બુક જનરલ નૉલેજ માટેની સર્વોત્તમ બુક માંથી એક છે.

નોંધ 👉 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડ્ળ ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલ એક માત્ર બુક. . આ બુક K,J, PARMAR , V.B. PARMAR તથા R.H. VADHER દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉપરોક્ત ત્રણેય સંપાદકો દ્વારા અથાગ મહેનત તથા જુદાં જુદાં મહાનુભાવો ના અભિપ્રાયો નો નીચોડ આ બુક મા જોવા મળશે. જે તલાટી અને જુનિયર કલાર્ક ની તૈયારી કરતા તમામ અભ્યાસુ મિત્રો ને ચોક્કસ ઉપયોગી નીવડશે.

ડાઉનલોડ કરવા અહીંયા 👉 અહીંયા ક્લિક કરો

No comments:

Post a Comment