Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024, ખાલી જગ્યાઓ : 219, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | Rajkot Municipal Corporation Bharti 2024

 rmc bharti 2023, rmc bharti 2023 rajkot,RMC Recruitment 2023,RMC Junior Clerk Recruitment 2023,www.rmc.gov.in recruitment 2023, રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023-24, RMC ભરતી 2023, રાજકોટ જુનિયર ક્લાર્ક ભરતી, RMC જુનિયર ક્લાર્ક ભરતી, rmc recruitment 2023 notification

 

RMC Bharti 2024 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 219 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં RMC ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Rajkot Municipal Corporation Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

 
 

RMC Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ Rajkot Municipal Corporation
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ219
ભરતી નું સ્થાનરાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન                         
 

ભરતી ની પોસ્ટ : 

  • સીસ્ટમ એનાલીસ્ટ: 02
  • ગાર્ડન સુપરવાઈઝર: 02
  • વેટરનરી ઓફિસર: 01
  • ગાર્ડન આસીસ્ટન્ટ: 12
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી): 02
  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: 04
  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ): 04
  • ફાયર ઓપરેટર (પુરૂષ): 64
  • જુનિયર ક્લાર્ક: 128

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 219

 

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

Noપોસ્ટ નું નામવિગતો
1સિસ્ટમ એનાલિસ્ટલાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી B.E. (કોમ્પ્યુટર/આઈટી) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર/આઈટી) અથવા M.C.A.અનુભવઃ 05 વર્ષનો પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો અનુભવ જેમાંથી ઓછામાં ઓછો 03 વર્ષનો SLDC અનુભવ અને ઓછામાં ઓછો 02 વર્ષનો સિસ્ટમ એનાલિસિસનો અનુભવ.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- ત્યાર બાદ નિયમો મુજબ ચૂકવોઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
2ગાર્ડન સુપરવાઈઝરલાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કૃષિ અથવા વનસ્પતિશાસ્ત્ર અથવા પ્રાણીશાસ્ત્ર અથવા બાગાયતમાં સ્નાતકપગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 51,000/- ત્યારપછી નિયમો મુજબ ચૂકવોઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
3વેટરનરી ઓફિસરલાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી BVSC અને AH. (પશુ ચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલન સ્નાતક) ડિગ્રી, રાજ્ય વેટરનરી કાઉન્સિલ (ગુજરાત વેટરનરી કાઉન્સિલ) અથવા ઈન્ડિયન વેટરનરી કાઉન્સિલ (ભારતીય વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલ હોવું આવશ્યક છે.અનુભવ: સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા પ્રાણી સંગ્રહાલય/વન વિભાગ તરીકે માન્યતા પ્રાપ્ત બચાવ કેન્દ્ર/સંવર્ધન કેન્દ્રમાં વેટરનરી ઓફિસર તરીકે બે વર્ષનો અનુભવ.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- ત્યાર બાદ નિયમો મુજબ ચૂકવોઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
4ગાર્ડન આસિસ્ટન્ટલાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા / કૃષિમાં ડિગ્રી અથવા ડિપ્લોમા / બાગાયતમાં ડિગ્રી અથવા ડિપ્લોમા / વનસ્પતિશાસ્ત્રમાં ડિગ્રી અથવા પ્રાણીશાસ્ત્રમાં ડિપ્લોમા / ડિગ્રીપગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યારબાદ નિયમો મુજબઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
5ટેકનિકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી)પાત્રતા: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (BLI sc.) ડિગ્રી સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.અનુભવ: પુસ્તકાલયની કામગીરી અને તકનીકી કામગીરીમાં ઓછામાં ઓછો 03 વર્ષનો અનુભવ.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 46,600/- ત્યાર બાદ નિયમો મુજબ ચૂકવોઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
6મદદનીશ લાયબ્રેરીપાત્રતા: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (BLI sc.) ડિગ્રી સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યારબાદ નિયમો મુજબઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
7જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (સ્ત્રી)લાયકાત: S.Sc. પાસ અને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા, રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હોવો જોઈએ.પ્રથમ પ્રાથમિકતા : NSIS (NSIS) (પટિયાલા) ડીપ્લમાં એક વર્ષનો કોર્સ. ગોલ્ડન ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. છ સપ્તાહનો સર્ટિફિકેટ કોર્સ (સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા પટિયાલા દ્વારા)બીજી પ્રાથમિકતા: ઓપન નેશનલમાં મેડલ જીતનારને લઈ શકાય.ત્રીજી પ્રાથમિકતા : રાષ્ટ્રીય સહભાગિતા (ઓપન નેશનલ લેવલ ઈન્ડિયા) જો લેવલ ઉપર ન હોય તો. જે ખેલાડીઓ પછીથી યુનિવર્સિટી અથવા શાળા કક્ષાએ રાષ્ટ્રીય સ્તરે રમ્યા હોય.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યારબાદ નિયમો મુજબઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
8ફાયર ઓપરેટર (પુરુષ)લાયકાત: સીધી ભરતીની પાત્રતા, સરકાર માન્ય સંસ્થામાંથી 10મું પાસ અને ફાયરમેન કોર્સ પાસ અને મોટર વ્હીકલ લાઇસન્સ ધરાવતું હોવું જોઈએ.શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યારબાદ નિયમો મુજબઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
9જુનિયર ક્લાર્કલાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક. લેખિત પરીક્ષા મેરિટમાં અગ્રતા ધરાવતા ઉમેદવાર, નિમણૂક થયા પછી, સરકાર દ્વારા નિર્ધારિત નીતિ મુજબ સરકાર માન્ય સંસ્થામાંથી CCC મેળવશે. પરીક્ષા (કોમ્પ્યુટર વિષયની લાયકાત) પાસ કરવાની રહેશે.પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યારબાદ નિયમો મુજબઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષઅનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદાના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

 

 

પરીક્ષા ફી: 

  • જનરલ / OBC / EWS – રૂ. 500/-
  • SC/ST/PwBD/EXSM – રૂ. 250/-

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

RMC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | RMC bharti Apply Online Gujarati 

  • સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની સતાવર વેબસાઇટ http://117.217.104.235/RMCRecruit જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે જે પણ પોસ્ટ માટે અરજી કરવાની છે તેની સામે Apply Online નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે બધી વિગતો ભરવાનું એક પેજ ખુલશે તેમાં તમારી બધી વિગતો ભરવાની રહેશે.
  • અને પછી તમારે નીચે તમારા ફોટો અને સિગ્નેચર ની ઇમેજ અપલોડ કરવાની રહેશે જેની સાઈઝ 15 kb થી નીચે હોવી જોઈએ.
  • જો તમારી ઈમેજ ની સાઈઝ ઓછી કરતા ના આવડતી હોય તો નીચે આપેલા લિંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો
  • પછી તમારે બધી વિગતો ચકાસીને Save And Submit બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા ફોર્મ ભરાઈ ગયા પછી તમારે હવે ફ્રી ભરવાની રહેશે તેના માટે તમારે ઉપર Fee Payment નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ફી ભરાઈ ગયા બાદ તમારે તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને ત્યારબાદ તમારે Print Application બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજીની પ્રિન્ટ નીકળી જશે.

 

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2023 

 

 

 

 

No comments:

Post a Comment