Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

Std 10 to 12શૈક્ષણિક calendar 2023-24 | શૈક્ષણિક વર્ષ 2023-24 exam date 2023-24 | board exam 2024 date

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12 માટે શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન થનાર પ્રવૃત્તિઓનું શૈક્ષણિક કેલેન્ડર 2023-24 જાહેર કરવામાં આવેલ છે.

 

 

🔻 શૈક્ષણિક વર્ષ 2023-24 લેવાનાર પરીક્ષાઓનો

 

 


 

 

🔻 પરીક્ષાઓ અંગેની સૂચનાઓ 

 

ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.
 

● શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
●  ધોરણ-૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. 
● ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
●  ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે.
● ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

        🔻 શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત

 

 

● પ્રથમ સત્ર 
    તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ 
● દિવાળી વેકેશન 
    તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩
● દ્વિતીય સત્ર 
    તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪
● ઉનાળુ વેકેશન 
     તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪
● નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫    
 તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી 

   

🔻 રજાઓનું વિતરણ 

 



       

🔻 રજાઓના દિવસો 

 


 

 

શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2023-24 ની pdf 

 

 

🔻 માસવાર અભ્યાસક્રમ 2023-24 

 

 

 ધોરણ ૧૦નું માસવાર આયોજન Click here

 ધોરણ ૧૧નું માસવાર આયોજન Click here

 ધોરણ ૧૨નું માસવાર આયોજન Click here

 

No comments:

Post a Comment