HOW TO MAKE ONLINE NEW PAN CARD
હવે પાન કાર્ડ કાઢવું ઘણું સહેલું !!!!!!!!!!!!!!!!!!!!!
NEW PAN CRAD કાઢવા માટે શું કરવું ?
તેની સમગ્ર જાણકારી આ પોસ્ટ માં મુકવામાં આવી છે .....
નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે કાઢી શકાય કે અરજી કરી શકાય તેની માહિતી જોઈએ
આ માટે સ્ટેપ નીચે મુજબ છે
સ્ટેપ 1
સૌપ્રથમ પાનકાર્ડ માટેની નીચેની લીંક પર ક્લિક કરી વેબસાઈટ ખોલો વેબસાઈટ માટેની લીંકhttps://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
સ્ટેપ 2
તમે ખુલીેલી વેબસાઈટમાં પ્રથમ એપ્લિકેશન ટાઈપમાં NEW PAN INDIAN CITIZEN ( FORM 49 A ) સિલેક્ટ કરો ત્યારબાદ કેટેગરીમાં યોગ્ય કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ આપને અટક નામ પિતા કે પતિનું નામ ઇમેલ આઇડી જન્મ તારીખ મોબાઈલ નંબર લખો અને ત્યારબાદ સિક્યુરિટી કેપ્ચા લખો અને છેલ્લે સબમીટ પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનું ચિત્ર ....

સ્ટેપ 3
અમે એક ટોકન નંબર દેખાય છે જે નંબર તમે લખી લેવું તે યાદ રાખવું ત્યારબાદ નીચે CONTINUE TO PAN APPLICATION પર ક્લિક કરો જુઓ નીચેનું ચિત્ર......

સ્ટેપ 4
તમે ખુલેલા પેજમાં તમે ભરેલી માહિતી દેખાય છે જેમાં પિતા કે પતિ નું પૂરું નામ લખો અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો જુઓ નીચેનું ચિત્ર....

સ્ટેપ 5
અમે તમારી આવક અને તેના સ્ત્રોત સિલેક્ટ કરવું ત્યારબાદ તમારું એડ્રેસ ઓફિસના મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી વગેરે લખો ત્યારબાદ રેપ્રેઝન્ટીવ એડ્રેસમાં નો સિલેક્ટ કરવું અને નેક્સ્ટ પર ક્લિક કરો
સ્ટેપ 6
તમે ખુલેલા પેજમાં એરીયા કોડ એવો કોડ રેન્જ કોડ અને જરૂરી ઓપ્શન સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરો
સ્ટેપ 7
અમે ખુલેલા પેજમાં ત્રણ ઓપ્શનમાં જરૂરી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો અને અપલોડ કરો તે ઓનલાઇન વેરીફાઈ કરો અને ત્યારબાદ છેલ્લે સબમીટ પર ક્લિક કર
સ્ટેપ 8
હવે પૂરેપૂરું તમે ભરેલું ફોર્મ માહિતી વગેરે ચેક કરો અને વધુ બરાબર લાગે તો પ્રોસેસ પર ક્લિક કરો
સ્ટેપ 9
હવે પાનકાર્ડ માટેની જરૂરી ફી ઓનલાઇન પેમેન્ટ ભરો અને પેમેન્ટ ની સ્લીપ કાઢી લો જો આપે ફોર્મ બરાબર ભરેલ હશે તો 15 થી 20 દિવસમાં પાનકાર્ડ ક્યારે આવી જશે
આભાર..........
No comments:
Post a Comment