Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પ્રવેશ પ્રમાણપત્ર

 

ધોરણ 6 માટે લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં જે બાળકો મેરીટમાં આવેલ હોય તેમને જે શાળામાં પ્રવેશ લીધો હોય તે શાળાનું પ્રવેશ પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે તે પ્રવેશપત્રના પ્રમાણપત્રનો નમૂનો અહી મુકેલ છે જે word fileમાં  છે જેમાં નામ લખી પ્રીન્ટ કાઢી સહી સિક્કા કરી અપલોડ કરી શકાશે ડાયરેકટ પ્રિન્ટ કાઢી માહિતી ભરી સહી સિક્કા કરીને પણ અપલોડ કરી શકાશે વેબસાઇટ પરથી PDF ડાઉનલોડ કરી ને પણ અપલોડ કરી શકાશે.



word File ઑ નમૂનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


Official વેબસાઇટ https://gssyguj.in/



No comments:

Post a Comment