(1) આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા) (જે વ્યક્તિના PMJAY કાર્ડ નીકળેલા છે તેમના માટે ઈ-કોપી ડાઉનલોડ કરવા માટે)
(2) આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈ.ડી. કાર્ડ કઢાવવા માટે
(3) દિવ્યાંગ લોકો માટે UDID કાર્ડ કઢાવવા માટે
(4) રેશનકાર્ડની વિગતો ઓનલાઈન જોવા માટે
(5) ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બાંધકામ - કડિયાકામના કોઈપણ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેવા લોકો માટે
(6) માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ લોકોને સાધન / ઓજાર સ્વરૂપે સહાય માટે (જે તે વર્ષે નક્કી કરેલ સમયગાળા મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ હોય છે.)
(7) સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ માટે (જેમકે પાલક માતાપિતા, દિવ્યાંગ માટેની યોજનાઓ, કુંવરબાઈનું મામેરું, નિરાધાર વૃદ્ધ સહાય વગેરે જેવી કુલ 21 યોજનાઓ)
(8) ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે (શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રમિકોની નોંધણી માટે)
(9) E-EPIC (ચૂંટણીકાર્ડની ઈ-કોપી) ડાઉનલોડ કરવા માટે (નવેમ્બર 2020 પછી નવા કઢાવેલ ચૂંટણીકાર્ડ માટે)
(10) ચૂંટણીકાર્ડ કે નામ દ્વારા પોતાની વિગતો શોધવા માટે
(11) આધારકાર્ડ માટેની વિવિધ સેવાઓ માટે (ઈ-આધારકાર્ડ ડાઉનલોડ, PVC આધારકાર્ડ મંગાવવા માટે, નામ-જન્મતારીખ-સરનામું વગેરે બદલાવવા માટે, વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે)
No comments:
Post a Comment