Education Guru

ધો.૧ થી ૫ સુધીના ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી સમાચાર

રાજ્યમાં હાલ ધો. ૧થી ૫ ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ગત ૧૭ મેના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પાડયા બાદ તા. ૨૨થી ૩૧ મે દરમ્યાન ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવી જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના આધારે મેરિટ પસંદગીમાં ભૂલ થઈ હોવાની ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને એમાં તથ્ય જણાતા ભરતી સમિતિએ કરેલી ભૂલ સુધારવા સમગ્ર પ્રકિયા રદ્દ કરવામાં આવે છે.


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરના સભ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાંને ટાંકીને રાજ્યસંધના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ની ભરતી અન્વયે ધોરણ ૧થી પના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તા.૨૨/૦૫/૨૦૨૫ થી શરૂ કરવામાં આવી હતી.


સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર ‘રિઝલ્ટ' શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો તા.૨૦/૦૧/૨૦૧૭ ના જાહેરનામા મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગરની તા. ૩૧/૦૫/૨૦૨૫ની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


અખબરીયાદી માટે અહીં ક્લિક કરો.

GSEB HSC Result On Whatsapp : વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 12 નું પરિણામ , જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 12 નું રીઝલ્ટ

 

GSEB HSC Result On Whatsapp : વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 12 નું પરિણામ , જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 12 નું રીઝલ્ટ



ધોરણ 12 પરિણામ વોટ્સએપથી જાણી શકાશે


બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર


આર્ટિકલનું નામ   GSEB HSC Result On Whatsapp
આર્ટિકલની કેટેગરી.          Result
પરિણામનું નામ               ધોરણ 12 રિઝલ્ટ
પરિણામની તારીખ          05/05/2025
વેબસાઈટ                     gseb.org

ધોરણ 12 પરિણામ વોટ્સએપ થી કેવી રીતે ચેક કરવું
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

HSC BOARD RESULT- 2025 ધોરણ 12 ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ પરીક્ષાનું પરિણામ

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ


ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.



HSC  પરિણામ  જોવા માટે - CLICK HERE 

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 






સરકારી માધ્યમિક ,બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટ

 

  • Login for  secondary Government માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
  • શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું Revised General list પ્રસિધ્ધ કરેલ છે.
  • શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પ્રસિધ્ધ કરેલ છે.
  • રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે.
  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી, કોમર્સ, હિન્દી અને સંસ્કૃત વિષયના DV(Document Verification) list અપડેટ કરેલ છે તેમજ તમામ DV list માં PH Disability Type Add કરેલ છે.
  • બિનસરકારી અનુદાનિત  માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી , હિન્દી અને સંસ્કૃત વિષયના DV(Document Verification) list અપડેટ કરેલ છે તેમજ તમામ DV list માં PH Disability Type Add કરેલ છે.
  • સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Technical Glitch ના કારણે ગુજરાતી વિષયનું Revised General List અપડેટ કરેલ છે અને વય મર્યાદાના કારણે રદ ઉમેદવારોની યાદી (Rejected Candidate list Due to age limit) જાહેર કરેલ છે.
📌 Key Highlights
Details Information
Recruiting Organization Gujarat State Education Staff Recruitment Selection Committee (GSERC)
Post Name Shikshan Sahayak (Teaching Assistant)
Job Location Gujarat
Exam Type Merit-Based Selection
Selection Process Merit List & Document Verification
Official Website GSERC Official Website
📄 Revised General List & DV List Updates

The following updates have been published by GSERC regarding Shikshan Sahayak Recruitment 2024:

✅ Revised General List for Secondary & Higher Secondary Schools
✅ Document Verification (DV) List for Higher Secondary Schools
✅ Updated Vacancy List for Government Higher Secondary Schools
✅ DV Call Letter Download Instructions to be Released Soon

📝 Eligibility Criteria
Criteria Details
Educational Qualification As per GSERC norms (Candidates must possess required teaching qualifications & TAT exam clearance)
Selection Process Based on the merit list & document verification
Age Limit As per GSERC recruitment guidelines
📆 Important Dates
Event Date
Revised General List Published 15 March 2025
DV List Published 15 March 2025
DV Call Letter Release To Be Announced
📂 Selection Process for GSERC Shikshan Sahayak Bharti 2024

The selection process includes:

✔️ Merit List Based on TAT Scores
✔️ Document Verification (DV) Process
✔️ Final Selection & Posting in Schools

Only candidates who qualify as per the merit list will be called for document verification.

સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


 Login for secondary Grant-in-aid માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


Login for secondary Government માં જઈ ઉમેદવાર લોગ-ઈન થઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે DV કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


*🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥*


👇👇👇👇👇👇👇👇👇


https://sgr.gserc.in/SGR/SGRDVMerit.aspx


*🔥સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥*

👇👇👇👇👇👇👇👇👇


https://sgv.gserc.in/SGV/SGVDVMerit.aspx