અનુક્રમણિકા આધારિત પૂછતા ગુજરાતી વિષયના પ્રશ્નો ની તૈયારી માટે (હેતુલક્ષી પ્રશ્નો અને સવિસ્તર પ્રશ્નોની શરુઆત માટે કામમાં આવે તેવી ટૂંકી માહિતી)
PDF માટે અહિયાં ક્લિક કરો.
અનુક્રમણિકા આધારિત પૂછતા ગુજરાતી વિષયના પ્રશ્નો ની તૈયારી માટે (હેતુલક્ષી પ્રશ્નો અને સવિસ્તર પ્રશ્નોની શરુઆત માટે કામમાં આવે તેવી ટૂંકી માહિતી)
PDF માટે અહિયાં ક્લિક કરો.
GSSSB Forest Guard Final Result 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૨૯ જિલ્લાઓની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૦૮/૦૨/૨૦૨૪, તા.૧૨/૦૨/૨૦૨૪ તથા તા.૧૪/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમિયાન CBRT ( Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષા બાદ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોએ MCQ- CBRT( Computer Based Response Test)માં મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તા.૧૧/૧૧/૨૦૨૪ થી તા.૧૪/૧૧/૨૦૨૪ દરમ્યાન તથા તા.૧૮/૧૧/૨૦૨૪ અને તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ મંડળની કચેરી ખાતે કરવામાં આવેલ.
અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ, ૪૦% લેખે લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની જિલ્લાવાઇઝ યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સદરહુ યાદીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ Special Civil Application No. 13620 of 2024 અને Special Civil Application No. 14287 of 2024 ના આખરી ચુકાદાને આધિન રહેશે.
૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટસના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-A).
(ર) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટસના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-B).
(૩) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક ઠરેલ, ગેરહાજર રહેલ, પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-C).
(૪) ઉપરોક્ત Annexure-A, B & C ની યાદીઓમાં સમાવેશ થયેલ ન હોય તેવા પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની માર્કસ સાથેની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
GSSSB Forest Guard Final Result 2024:
Cut-off for Select List:
Ration Card e-Kyc Online Gujarat: રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક
મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 | Notification, Apply Online, Last Date 20/12/2024
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 | Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Published Recruitment For Junior Clerk & Other Post 2024 ,For more information related to Educational Qualification, Age Criteria, Selection Mode, Important Date and other Eligibility process please read the below article carefully. Also must read the official advertisement in detail before applying.
The Highlights of Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024
Organization Name Ahmedabad Nagar Prathmik Shikshan Samiti
Post Name Junior Clerk & Other Post
Total Vacancies 48
Type of Job Ahmedabad Jobs
Job Location Ahmedabad
Starting Date 22/11/2024
Last Date to Apply 20/12/2024
Registration Mode Apply Online
Total Post : 368
Selection Process :
Candidates will be selected based on competitive written exam & computer proficiency test.
Application Fee :
Read Details in official Advertisement Below Useful Link.
How to Apply AMC Vacancy 2024 :
Interested Candidates may Apply Online Through official Website Below Important Link
Important Link :
Official Recruitment Portal https://www.amcschoolboard.org/
Official Advertisement Click Here
Apply Online Click Here