રેશનકાર્ડ eKYC કરો તમારી જાતે મોબાઇલથી રાશનકાર્ડ E kyc થયું કે નહી જાણો

 

રેશનકાર્ડ eKYC કરો તમારી જાતે મોબાઇલથી રાશનકાર્ડ E kyc થયું કે નહી જાણો






રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું gujarat ration card me kyc kaise kare

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો રેશન કાર્ડનું KYC છે કેવી રીતે કરવું જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે જેનાથી તમે વિગતવાર ઘરે બેઠા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો





આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે.
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024



  • e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  • રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  • કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  • e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી



રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC માટે



કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.
પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણી થી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે
સંમતિ (consent) માટે ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર OTP જનરેટ કરો‘ બટન પર ક્લિક કરો.
મળેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો‘ બટન પર ક્લિક કરો.
જો OTP સાચું હશે, તો સફળતાનો સંદેશ મળશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.
આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું ration card ekyc gujarat 2024

ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.
ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App Gujarat Ration Card eKYC Kaise Kare 2024

રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.

મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.

રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો
રેશનકાર્ડ નું કહેવાય છે કરવા માટે પહેલા તમારા આધાર કાર્ડ માં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરો. આ માટે રેશનકાર્ડ કેન્દ્ર પર જાઓ બાયોમેટ્રિક અપડેટ કર્યા પછી આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે રાશનની દુકાન પર જાવ ત્યારે બાયોમેટ્રિક મશીનમાં તમારો આધાર કાર્ડ નંબર અને તમારી ફિંગર પ્રિન્ટ લેશે ત્યારબાદ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવશે આ બધી તમારા રાશનકાર્ડમાં આધાર kyc ઉમેરવામાં આવશે

માનવ કલ્યાણ યોજના 2024 રૂપિયા 25000 સુધીના મફત સાધન સહાય આપવામાં આવે છે

માનવ કલ્યાણ યોજના 2024 રૂપિયા 25000 સુધીના મફત સાધન સહાય આપવામાં આવે છે






gujarat manav kalyan yojana 2024:ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક ગીતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વહાલી દિકરી યોજના ખેડૂત મિત્રો માટે આઇ ખેડુત પોર્ટલ સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે જેમાં રોજગાર પોતાનો ધંધો શરૂ કરવા ટૂલકિટની સહાય આપવામાં આવે છે આ આર્ટીકલ માં આપણે માનવ કલ્યાણ યોજના ફોર્મ છે તેના લાભાર્થીની પાત્રતા નિયમો અને શરતો વિશે જાણીશું માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કયા વ્યવસાયમાં કેટલી સહાય મળે છે તે બધી જ માહિતી આપણે આર્ટિકલ દ્વારા સમજશું

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024 

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2024
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજીમાનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલe-kutir.gujarat.gov.in
 અરજીની શરૂઆતની તારીખ03/07/2024
લાભકુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના નો હેતુ gujarat manav kalyan yojana 2024

ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના ફેરીયા સિલાઈ કામ કરનાર સુથાર કામ કરનાર દરજી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે ₹25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે જેમાં દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદ થાય છે આ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે છે



માનવ કલ્યાણ યોજના લાભાર્થીની પાત્રતા અને માપદંડ gujarat manav kalyan yojana 2024

  • અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદાર બી પી એલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારના અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 થી ઓછી ના હોવી જોઈએ

આવકનો દાખલો મામલતદાર ચીફ ઓફિસર જેવા સક્ષમ સતાધિકારી પાસે થી કઢાવેલ હોવો જોઈએ

માનવ કલ્યાણ યોજના 2024 માં કયા કયા વ્યવસાય માટે સહાય મળે? gujarat manav kalyan yojana 2024

સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદાર અને માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ સાધન સહાય ટૂંકી ના સ્વરૂપે આપવામાં આવે છે જેની યાદી નીચે પ્રમાણે છે

28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયક કીટની અંદાજિત રકમ

  • કડિયા કામ 14,500
  • સેન્ટીંગ કામ 7000
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16000
  • મોચી કામ 5450
  • દરજીકામ 21,500
  • ભરતકામ 20,500
  • કુંભારી કામ ₹25,000
  • વિવિધ પ્રકારની ફેરી 13,800
  • પ્લમ્બર 12300
  • બ્યુટી પાર્લર 11,800
  • ઇલેક્ટ્રિક કામ 14000
  • ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15000
  • સુથારી કામ 9,300
  • ધોબી કામ 12500
  • સાવરણી સુપડા બનાવનાર 11000
  • દહી વેચનાર 10,700
  • માછલી વેચનાર 10,700
  • પાપડ બનાવનાર 13000
  • અથાણા બનાવનાર 12000
  • ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15000
  • પંચર કીટ 15000
  • ફ્લોર મીલ 15000
  • મસાલા મિલ 15000
  • રૂની દીવાની વાટ બનાવતી સખી મંડળ માટે 20,000
  • મોબાઈલ રીપેરીંગ 8600
  • પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે ૪૮ હજાર
  • હેર કટીંગ 14,000
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર 3000

માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ gujarat manav kalyan yojana 2024

  • અરજદાર નું આધારકાર્ડ
  • બીપીએલ રેશનકાર્ડ ની નકલ
વાર્ષિક આવક નો દાખલો
  • ઉમર અંગેનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ નો દાખલો
  • જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
  • અભ્યાસનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024 ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  e-kutir.gujarat.gov.in
  • સર્ચ પરિણામમાં કમિશનર કુટીર ઓફિસિયલ વેબસાઇટ ખુલશે
  • આ વેબસાઈટ માં હોમ પેજ પર ઇન્ફોર્મેશન પર જવાનું રહેશે
  • હે મા માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ માં કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી દેખાશે
  • તેની સામે આપેલી અટેચમેન્ટ પર ક્લિક કરો જેમાં એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે
  • પછી છેલ્લે આપ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો

માનવ કલ્યાણ યોજના ની વિશેષતાઓ માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024

  • માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમૂહને પૂરતી આવો અને સ્વરોજગાર ઉભા કરવા વધારાના ઓજારો અથવા સાધનો વિનામૂલ્ય આપવામાં આવે છે
  • માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવાકો પોતાના સ્વ વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
  • માનવ કલ્યાણ યોજના વિશે આપને રજીસ્ટ્રેશન થી લઈને ઓનલાઇન એપ્લિકેશન સુધીની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આપને ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો આપ આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મુલાકાત લઈ શકો છો

મહત્વપૂર્ણ કડીઓ

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન સ્થિતિ તપાસોઅહીં ક્લિક કરો
અધિકૃત ઈ-કુટિર મોબાઈલ એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Shikshan Sahay Yojana: શિક્ષણ સહાય યોજના 2024 સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સહાય

 Shikshan Sahay Yojana | શિક્ષણ સહાય યોજના 2024: ગુજરાત વહીવટીતંત્ર દ્વારા અસંખ્ય સહાયક પહેલો અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષણના ધોરણોને વધારવા અને વંચિત વિદ્યાર્થીઓને તેમના સાથીદારોની સમકક્ષ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો છે. શૈક્ષણિક સહાયને સમર્પિત એક યોજના ખાસ કરીને એવા બાળકો માટે અમલમાં મૂકવામાં આવી છે કે જેમના માતાપિતા બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે તેઓને પણ ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળે. આ વ્યાપક પહેલ પ્રાથમિક શાળાના શિક્ષણથી લઈને માસ્ટર ડિગ્રી અને MBBS જેવા તબીબી અભ્યાસક્રમો સુધી તમામ રીતે તેના સમર્થનને વિસ્તારે છે.



શિક્ષણ સહાય યોજના 2024 – Shikshan Sahay Yojana


કર્મચારીઓના સંતાનોને સહયોગ મળે છે.

30000 રૂપિયા સુધી પ્રાપ્ત કરવાની તક સાથે, Ph.D. દ્વારા વર્ગ 1 થી તમામ રીતે નાણાકીય સહાય મેળવો.

કામ કરતા પરિવારો રૂ. થી લઈને નાણાકીય સહાય મેળવી શકે છે. 1800 થી રૂ. તેમના બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે 2 લાખ.

આ નીતિ હેઠળની શિષ્યવૃત્તિ બાંધકામ કામદારો તરીકે કાર્યરત પરિવારોના મહત્તમ બે બાળકો માટે જ ઉપલબ્ધ છે.

યોજનાનુ નામ શિક્ષણ સહાય યોજના 2024

લાભાર્થી જૂથ બાંધકામ શ્રમીકોના બાળકો

મળતી સહાય રૂ. 1800 થી 2 લાખ સુધીની સહાય

અમલીકરણ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ

ફોર્મ ક્યાથી મળશે ? ઓનલાઇન

ઑફિસિયલ સાઇટ https://sanman.gujarat.gov.in/

Shikshan Sahay Yojana 2024 – શિક્ષણ સહાય યોજના


Shikshan Sahay Yojana 2024 – શિક્ષણ સહાય યોજના


શિક્ષણ સહાય યોજના 2024: ડ્રોપઆઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડા સાથે ગુજરાતના શૈક્ષણિક ધોરણોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે, રાજ્યના બાંધકામ ક્ષેત્રે શ્રમજીવી પરિવારોના બાળકો તેમના ગુણવત્તાયુક્ત શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘શિક્ષણ સહાય યોજના’ દાખલ કરી છે. આ પહેલ આ બાળકોને ઉત્તમ શૈક્ષણિક સંભાવનાઓ પ્રાપ્ત કરવા માટે પૂરતી તકો પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. આ પહેલની શરૂઆતથી 30 જૂન, 2023 સુધી, 2,80,906 બાળકોને રૂ.ની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે જેઓ કાર્યક્રમના લાભાર્થી છે. કુલ વિતરિત રકમ સહાયમાં 159.63 કરોડને વટાવી ગઈ છે.

શિક્ષણ સહાય યોજના 2024 ધોરણ વાઇઝ સહાયની રકમ તથા હોસ્ટેલ સાથે સહાય ની રકમ કેટલી મળશે ?



શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024

ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને 1800 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેઓ તેમના અભ્યાસમાં રોકાયેલા છે.

રૂ.ની શિષ્યવૃત્તિ. 2400 ગ્રેડ 6 થી 8 માં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સુલભ છે.

રૂ.ની શિષ્યવૃત્તિ. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને 8000 આપવામાં આવે છે.

ગ્રેડ 11 અને 12 ના વિદ્યાર્થીઓને રૂ.ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 10,000 મહત્તમ.

સરકાર માન્ય અથવા સ્વતંત્ર સંસ્થાઓમાં નોંધાયેલા અને BA, B.Com., B.B.A., B.Sc., B.C.A., L.L.B. જેવા સ્નાતક સ્તરના અભ્યાસક્રમોને અનુસરતા વિદ્યાર્થીઓ, રૂ.ની નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે. 10,000.

MA, M.Com., M.Sc., M.S.W., અને M.L.W.Rs સહિતના અદ્યતન શૈક્ષણિક કાર્યક્રમો માટે 15,000 ની ટ્યુશન ફી એકત્રિત કરવામાં આવે છે.

M.C.A કરી રહેલા વિદ્યાર્થીઓ અને M.B.A. ડિગ્રીઓ રૂ.ની રકમની શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર છે. 25,000 છે.

સરકાર માન્ય સંસ્થાઓ એવા વ્યક્તિઓ માટે સ્વ-સહાયક અભ્યાસક્રમો ઓફર કરે છે જેમણે તેમનો 10મો ડિપ્લોમા પૂર્ણ કર્યો છે. વધુમાં, રૂ.ની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. 25,000 છે.

જેઓ ડેન્ટલ જેવી તબીબી શાખાઓને અનુસરે છે તેઓ માટે રૂ. થી લઈને નાણાકીય સહાય. 25,000 થી રૂ. 2,00,000 આપવામાં આવે છે. આ સહાય M.B.B.S., M.D. અને અન્ય વિવિધ અભ્યાસક્રમોને અનુસરતા વ્યક્તિઓ માટે સુલભ છે.

રાજ્ય સરકાર રૂ.થી માંડીને રૂ. સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. 25,000 થી રૂ. ફાર્મસી, કૃષિ, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરા-મેડિકલ, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50,000.

નોંધ:- શિક્ષણ સહાય યોજના 2024 યોજના એ બે બાળકો તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ સુધી) સુધી જ મળવા પાત્ર છે


શિક્ષણ સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ (દસ્તાવેજ) |

આધારકાર્ડ

બેંકની પાસબુક

વિદ્યાર્થીનું છેલ્લા ધોરણનું સર્ટિફિકેટ

શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તેની ફી ભર્યાની પાવતી

વિદ્યાર્થી નું અત્યારનું વર્તમાન અભ્યાસક્રમનું બોનાફાઇટ સર્ટિફિકેટ

વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

શ્રમિક કાર્ડ

મોબાઈલ નંબર

પાસપોર્ટ સાઇઝ ફોટો

અન્ય જરૂરી દસ્તાવેજ

શિક્ષણ સહાય યોજના 2024 ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુંં?

પ્રક્રિયા શરૂ કરવા માટે, સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/ પર જાઓ.

આ વેબસાઇટના વિશેષાધિકારોને ઍક્સેસ કરવા માટે, પ્રારંભિક નોંધણી જરૂરી છે. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, એક અનન્ય ઓળખ પાસવર્ડ બનાવવો આવશ્યક છે.

નોંધણી દરમિયાન બાંધકામ કામદારની માહિતીની ચોક્કસ પૂર્ણતાની ખાતરી કરો અને બનાવો બટન પર ક્લિક કરીને આગળ વધો.

તમારી ઓળખ અને પાસવર્ડ ઓળખપત્રો દાખલ કરીને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરો.

આગળ, એજ્યુકેશન સપોર્ટ/પીએચડી પ્રોગ્રામ વિકલ્પ પર નેવિગેટ કરો અને એક ક્લિક સાથે આગળ વધો.

તે આવશ્યક છે કે તમે સ્કીમને લગતી વિગતો અને નિયમોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો, ત્યારબાદ સ્વીકાર બટન પસંદ કરીને આગળ વધો.

આગળ, લાગુ કરો બટન પસંદ કરો.

તે પછી, તમારા માટે વ્યક્તિગત વિગતો દાખલ કરવી જરૂરી છે, જેમાં તમારા લેબર આઇડેન્ટિટી કાર્ડ, વિદ્યાર્થીની વિગતો અને સરનામું સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. છેલ્લે, સેવ બટન પર ક્લિક કરીને આગળ વધો.

પછીથી, સબમિશન માટે ફાઇલોને સ્થાનાંતરિત કરવી જરૂરી છે.

તમારી અરજી સબમિટ કર્યા પછી, તમને ભવિષ્યના સંદર્ભ માટે એક અનન્ય એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે. આ નંબરને સાચવવાની અને તેની નોંધ લેવાની ખાતરી કરો કારણ કે તે તમને તમારી એપ્લિકેશનની પ્રગતિને સરળતાથી ટ્રૅક કરવામાં સક્ષમ બનાવશે.

શિક્ષણ સહાય યોજના 2024 Important Link’s

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

હોમ પેજ અહીં ક્લિક કરો

Laptop Sahay Yojana 2024: 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000/- રુપિયાની સહાય મળશે

 Laptop Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે. રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપના અભાવે ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપી શક્યા ન હતા. તેથી જ આ કાર્યક્રમ દ્વારા, સરકાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરીબ બાળકોને મફત કોમ્પ્યુટર આપશે. લેપટોપ ખરીદ સહાય યોજના વીશે વિગતવાર માહિતી નિચે આપેલ છે.





યોજનાનુ નામલેપટોપ ખરીદ સહાય યોજના
(Laptop Sahay Yojana 2024)
વિભાગનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
યોજનાની શરુઆતગુજરાત સરકાર દ્વારા
કોને લાભ મળશે?ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુશ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે
અરજી કરવાની રીતઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/



લેપટોપ ખરીદ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

Laptop Sahay Yojana 2024: લેપટોપ સહાય યોજના ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષમતા વધારવામાં મદદરૂપ થવાનો છે. વધુ વિગતવાર માહિતી નિચે આપેલ છે:

આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ટેક્નોલોજી વીશે સમજી શકે તેમજ તેનો ઉપયોગ કરતા શીખે.
લેબટોપ દ્વારા ઓનલાઈન શિક્ષણ, સંશોધન, અને ડિજિટલ લર્નિંગ માટેની સુવિધા પૂરી પાડવી.
વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શીખવા પ્રોત્સાહન આપવું.
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શૈક્ષણિક પરિણામોમાં સુધારો લાવવો.
ઓનલાઇન કોર્સ અને લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ વધારવો.
લેપટોપ ખરીદ સહાય યોજના હેઠળ મળતા લાભ
પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.


લેપટોપ ખરીદ સહાય યોજના હેઠળ કોને કોને લાભ મળશે?

Laptop Sahay Yojana 2024: આ યોજના હેઠળ વિવિધ શૈક્ષણિક સ્તરે અને આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે:

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને ખાસ લાભ આપવામાં આવે છે.
અનામત વર્ગ (OBC)ના વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવે છે.
જો ઉમેદવારની વાર્ષિક કુટુંબ આવક સરકારી ધોરણે નિર્ધારિત મર્યાદાથી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
વિકલાંગતા: શારીરિક દિવ્યાંગ (વિકલાંગતા) ધરાવતાં વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય છે.
વિધવા અને અનાથ બાળક: વિધવા અને અનાથ બાળકોને પણ આ યોજનાનો વિશેષ લાભ આપવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
લેપટોપ ખરીદ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Laptop Sahay Yojana 2024: આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓને નીચે જણાવેલ પાત્રતા માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે:

વિધાર્થી ગુજરાત રાજ્યનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
શૈક્ષણિક પાત્રતા: અરજી કરતી વખતે ઉમેદવાર ગુજરાતની કોઈ માન્ય શિક્ષણ સંસ્થા/કોલેજ/યુનિવર્સિટીનો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ.
ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.
જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
જરૂરી દસ્તાવેજો – Important Document for Laptop Sahay Yojana 2024

Laptop Sahay Yojana 2024: આ યોજનામાં અરજી કરવા માટે, વિદ્યાર્થી પાસે ઘણા આવશ્યક દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમાં નીચેના દસ્તાવેજ નો સમાવેશ થાય છે:

ઓળખનો પુરાવો: 
આધાર કાર્ડ, 
મતદાર ઓળખપત્ર, 
પાન કાર્ડ, 
ડ્રાઇવિંગ લાઇસન્સ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક કરેલ)
ઈમેલ આઈડી
રહેઠાણનો પુરાવો
કોલેજ આઈડી
ગત વર્ષની માર્કશીટ
અન્ય દસ્તાવેજો (જરૂરી હોય તો):
વિધવા/અનાથ બાળકના પ્રમાણપત્ર.
દિવ્યાંગ (વિકલાંગતા) પ્રમાણપત્ર.
વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમનું પ્રમાણપત્ર.


કેવી રીતે અરજી કરવી? – How to Apply Laptop Sahay Yojana 2024?

સત્તાવાર વેબસાઇટ પર જાઓ: ગુજરાત સરકારની શ્રમયોગી કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/ પર જાઓ.
જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યાં છો, તો વેબસાઇટ પર નવા યુઝર તરીકે “Register” અથવા “New User Registration” બટન પર ક્લિક કરો.
લોગિન કર્યા પછી, ડેશબોર્ડ પર જઈને “Apply for Scheme” અથવા “Scheme Application” બટન પર ક્લિક કરો.
ત્યાર બાદ “લેપટોપ ખરીદ સહાય યોજના” પર ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મ ખોલો અને જરૂરી વિગતો ભરો.
ફોર્મમાં જણાવેલ તમામ દસ્તાવેજ અપલોડ કરો.
તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, “Submit” બટન પર ક્લિક કરો.
ફોર્મ સબમિટ કર્યા પછી સબમિશન રસીદ ડાઉનલોડ કરો.