GSERC Shikshan Sahayak Recruitment 2024 – GSERC Recruitment 2024

GSERC Shikshan Sahayak Recruitment 2024: The GS & HSS Educational Staff Recruitment Selection Committee has come up with 4092 vacancies for GSERC Shikshan Sahayak posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GSERC Shikshan Sahayak Recruitment 2024. The online registration window has been started from 10-10-2024 onwards at the official website. For more details regarding the GSERC Shikshan Sahayak Recruitment drive and a direct link to apply online for GSERC Shikshan Sahayak Recruitment go through the below article.




GSERC Shikshan Sahayak Recruitment 2024 – GSERC Recruitment 2024

Recruitment OrganizationGS & HSS Educational Staff Recruitment Selection Committee (GSERC)
Posts NameShikshan Sahayak  
Vacancies4092
Job LocationIndia
Last Date to Apply21-10-2024
Mode of ApplyOnline 
CategoryGSERC Recruitment 2024


GSERC Shikshan Sahayak Recruitment 2024 Job Details:
Posts:

  • Non-Govt. grant-aided HS Shikshan Sahayak: 2484 Posts
  • Govt. HS School Shikshan Sahayak: 1608 Posts

Total No. of Posts:

  • 4092

GSERC Shikshan Sahayak Recruitment 2024 – Educational Qualification

  • રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS). ૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયા૨ ક૨વા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ નીચે મુજબ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયા૨ ક૨વા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમરે અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નિહ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • Please read the Official Notification for Educational Qualification details.


GSERC Shikshan Sahayak Recruitment 2024: 

  • પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઈપણ સૂચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઇ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.


GSERC Shikshan Sahayak Recruitment 2024 – How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Latest Announcement


new ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારોની સૂચનાઓ

new ગ્રાંટેડ ઉ.મા. NOC

new ગ્રાંટેડ હા.સ. અવક ગારન્ટરશિપ

new ગ્રાંટેડ હા.સ. શિક્ષક શૈક્ષણિક વિભાગ મેટનૉ નામૂનો

new ગ્રાંટેડ હા.સ. શિક્ષક સિવાય અન્ય બોર્ડ નિવમના ઉમેદવારો મેટનૉ નામૂનો

new ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા હિન્દી મેડિયમ

new ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા ગુજરાતી મેડિયમ

new ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા અંગ્રેજી મેડિયમ

new મા પાન જગ્યા નોકરિમા કાર્યરત નથી તેવા રાજ્ય કરવા નાની સૂચના

new સરકારી ઉ.મા noc

new સરકારી ઉ.મા આવકની બાંહેધરી

new સરકારી ઉ.મા કોઈપણ જગ્યાએ નોકરીમાં કાર્યરત નથી તેઓએ રજુ કરવાનો સોગંદનામાનો નમૂનો

new સરકારી ઉ.મા શિ.વિ. માં ફરજ બજાવતા ઉમેદવારોએ રજુ કરવાનો સોગંદનામાનો નમૂનો

new સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ)

new સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ)

new સરકારી ઉ.મા શિ.વિ. સિવાય અન્ય વિભાગ કે ખાનગી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારો માટેનો નમૂનો

new સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારો માટેની સૂચનાઓ

 

 Important Links

Job Advertisement: Click Here

Official website: Click Here


Apply Online: Click Here

GSERC Shikshan Sahayak Recruitment 2024 – Important Dates:

The eligible graduate candidates who are willing to apply for GSERC Shikshan Sahayak Recruitment must submit their application forms for which the link has been activated on 10-10-2024. The GSERC Shikshan Sahayak Apply Online link and fee payment portal will be live till the 21-10-2024. The complete schedule for GSERC Shikshan Sahayak Recruitment 2024 has been discussed below.

EventDate
Apply Start10-10-2024
Last Date to Apply21-10-2024

રેશનકાર્ડ eKYC કરો તમારી જાતે મોબાઇલથી રાશનકાર્ડ E kyc થયું કે નહી જાણો

 

રેશનકાર્ડ eKYC કરો તમારી જાતે મોબાઇલથી રાશનકાર્ડ E kyc થયું કે નહી જાણો






રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું gujarat ration card me kyc kaise kare

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો રેશન કાર્ડનું KYC છે કેવી રીતે કરવું જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે જેનાથી તમે વિગતવાર ઘરે બેઠા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો





આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે.
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024



  • e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  • રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  • કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  • e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી



રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC માટે



કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.
પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણી થી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે
સંમતિ (consent) માટે ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર OTP જનરેટ કરો‘ બટન પર ક્લિક કરો.
મળેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો‘ બટન પર ક્લિક કરો.
જો OTP સાચું હશે, તો સફળતાનો સંદેશ મળશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.
આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું ration card ekyc gujarat 2024

ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.
ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App Gujarat Ration Card eKYC Kaise Kare 2024

રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.

મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.

રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો
રેશનકાર્ડ નું કહેવાય છે કરવા માટે પહેલા તમારા આધાર કાર્ડ માં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરો. આ માટે રેશનકાર્ડ કેન્દ્ર પર જાઓ બાયોમેટ્રિક અપડેટ કર્યા પછી આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે રાશનની દુકાન પર જાવ ત્યારે બાયોમેટ્રિક મશીનમાં તમારો આધાર કાર્ડ નંબર અને તમારી ફિંગર પ્રિન્ટ લેશે ત્યારબાદ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવશે આ બધી તમારા રાશનકાર્ડમાં આધાર kyc ઉમેરવામાં આવશે